________________
ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
૪૪૫
કૃત્યાદિક ધ્રુતરાણ ગાવે,
- ખીર નર જિમ હંસ બતાવે. સ્વા. ૩ ગીતા વિણ ઉગ્રવિહારી,
તપિયા પણ મુનિ બહુલ સંસારી; સ્વા. અલ્પાગમ તપ કલેશ તે જાણે,
- ધર્મદાસગણિ વચન પ્રમાણે, સ્વા. ૪ ભેદ ચતુર્દશ વીશ વખાણે,
એર રીત મતિજ્ઞાન સમાણો; સ્વાઇ મતિયુત નાણે ચઉ શિવ જાવે,
શ્રત કેવલી ગુમવીર વધાવે. સ્વા. ૫
મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન કેઈ પ્રાણ પામતા નથી. એ બે જ્ઞાન સમકિતવંતની નિશાની છે. જેમ હંસ ક્ષીર-નીરને જુદા પાડે છે, તેમ શ્રુતજ્ઞાન પણ કૃત્ય-અકૃત્ય આદિ જણાવે છે. ૩
ગીતાર્થપણું પ્રાપ્ત થયા વિના ઉગ્ર વિહાર કરનાર તેમજ તપ તપનાર મુનિ પણ બહુલ સંસારી થાય છે. અલેપશ્રતવાળા જે તપ કરે છે તે કલેશરૂપ છે. એમ શ્રી ધર્મદાસગણિએ “ઉપદેશમાળા’ માં કહ્યું છે, તે વચન ધ્યાનમાં રાખે. ૪
શ્રી શ્રતજ્ઞાનના ચૌદ ભેદ છે અને વીશ ભેદ પણ છે. બીજી બધી હકીકત મતિજ્ઞાન પ્રમાણે સમજવી. મતિ-શ્રતજ્ઞાની કેવળજ્ઞાન પામી એકી સાથે એક સમયે ચાર મેક્ષમાં જઈ શકે છે. એવા શ્રી શ્રુતકેવળીને શુભવીર-શ્રી વીરવિજયજી વધાવે છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org