________________
૪૩૦
પૂજાસંગ્રહ સાથે
પૂજાઢાલ ( રાગ-જંગલ, તાલ કુમરી. )
( મન મેહ્યા જંગલકી હરણને–એ દેશી ) ભવિ નંદે જિનંદ જસ વરણને (આંકણી) વીણ કહે જગ તું ચિરનંદી.
ધન ધન જગતુમ કરણને, ભવિ૦ ૧ તું જગ નંદી આનંદ કંદી,
તબલી કહે ગુણ વરણુંને, ભવિ૦ ૨ નિર્મળ ગાન વચન મુખ સાચે,
તૂણ કહે દુઃખ હરણને. ભવિ૦ ૩ દુંદુભિ, ભેરી, પણવ, વેણુ, વિષ્ણુ, ઘુઘરીઓ, ષભ્રામરી, મૃદંગ, ઝાલર, ભંભા, શરણાઈ, મુરજગ વગેરેના નાદ સાથે પંચ શબ્દ (શંખ)ના અવાજ પૂર્વક શ્રી અરિહંતની પૂજા કરીને ઈષ્ટ ફળને પામીએ. જેથી અનંતગણું ફળ મેળવીએ. ૨-૩-૪
પૂજાઢાળને અથ–હે ભવ્યજી! તમે શ્રી જિનેશ્વર ભગવંતના યશગાન કરીને આનંદ પામે. સત્તરમી પૂજામાં જે વીણા વાગે છે તે જાણે એવું કહે છે કે-હે પ્રભુ! જગતમાં તમે જ દીર્ઘકાળ સુધી આનંદમાં રહેશે. વળી તમારી બધી ક્રિયાઓ પણ જગના ધન્યવાદને પાત્ર છે. ૧ - તબલી જાતનું વાત્ર તમારા ગુણનું વર્ણન કરતા જાણે એવું કહે છે કે હે પ્રભુ! તું જગતનું મંગળકલ્યાણ તથા આનંદનું મૂળ છે. ૨
તૂણ (તંતુવાય) વાજીંત્ર વાગતા જાણે એવું કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org