________________
४२८
પૂજાસંગ્રહ સાથે
બાજત જિહાં મૃદંગતાલ, ધ મપ ધંધુમ કિટધમાલ; રંગ રંગ ઢંગ દંગ, ત્ર ત્રૌં ત્રિક તારી. ના૦ ૨ ત તા થેઈ થઈ તાન લેત, મુરજ રાગ રંગ દેત; તાન માન ગાન જાન, કિટ ના ધુનિધારી, ના. ૩ તું જિનંદ શિશિરચંદ મુનિજન સબ તાર વૃંદ; મંગલ આનંદ કંદ, જય જય શિવચારી ના ૪
નારા દેવને સમૂહ છંદબદ્ધ નાચ કરે છે. પ્રભુની આગળ ૧૦૮ દેવકુમાર તથા દેવકુમારીઓ મળીને પગે ઘુઘરા બાંધીને નાચમાં ભ્રમરીઓ (કુદડી) આપે છે અને મંદ તથા ઉચ્ચ સ્વરના રણરણાટપૂર્વક ગાનતાનાદિ કરે છે. ૧
પ્રભુની આગળ થતા નાટકોમાં મૃદંગ વાત્રમાંથી નીક ળતા અવાજોના તાલે જેમકે-ધપ-અપ–ધંધુમ-કીટ–ધમાલ તાલ તથા રંગ-ચ ગ–દ્રગ-દ્રગ અને ત્ર ત્રૌં વગેરે ત્રણ તારવાળા તંબુરા વગેરે તતિવાદ્યોમાંથી નીકળે છે. ૨
નાટકમાં નાચનારા દે તા-થેઈ થેઈ વગેરે તાન લે છે, મુરજ વાજીંત્રના રાગ આનંદ આપે છે અને તાન માન અને ગાનના જાણકાર ઉત્તમ પ્રકારની ધૂન-અવાજને ધારણ કરે છે. ૩
હે પ્રભુ ! જિનેમાં ઈંદ્ર તુલ્ય, શિશિરઋતુના ચંદ્રની જેમ શીતલ, બધા મુનિમહં તેના સમૂહને તારનાર, મંગલ તથા આનંદનું મૂળ તથા મેક્ષમહેલમાં વસનાર તમે સદા જયવંતા વ . ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org