________________
પૂજાગ્રહ સાથે
આઠ મદ ભયે છિનકમેં દૂરે, પૂરે અડગુણ ગયે સબ બંદ, મંછ જે જન આઠ મંગલસું પૂજે, તસ ઘર કમલા કેલિકરંદ મંe આઠ પ્રવચન સુધારસ પ્રગટે,
સૂરિપદા અતિથી લહંદ. મ૦ ૪ આતમ અડગુણ ચિહ્વનરાશિ,
સહજ વિલાસી આતમચંદ, મં પ ચૌદમી શ્રી ધૂપપૂજા
દુહા મૃગમદ અગર સેલારસ, ગંધવઠ્ઠી વનસાર; કૃષ્ણાગર શુદ્ધ કુંદ, ચંદન અંબર ભાર. ૧
અષ્ટમંગલની પૂજાના પ્રભાવે આઠે પ્રકારના મદ એક ક્ષણમાં દૂર થાય છે અને બુદ્ધિના આઠ ગુણમાં વૃદ્ધિ થાય છે બધા પ્રકારના ધંધા-કુવ્યાપાશ દૂર થાય છે. ૨
જે વ્યક્તિ પ્રભુની આઠ મંગળથી પૂજા કરે છે, તેને આંગણે લક્ષ્મીદેવી હંમેશા કીડા કરે છે. ૩
અષ્ટ મંગલની પૂજાના પ્રભાવે અષ્ટ પ્રવચન માતામાં અમૃત જે રસ પ્રગટે અને આચાર્ય ભગવંતની સંપદાઓ પણ ઘણું પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ૪
આત્મા ઉપરના આઠ કર્મો ક્ષય પામવાથી આત્માના ઉત્તમ ગુણે પ્રગટે, જ્ઞાનાનંદના પૂર પ્રગટે અને આત્મા સહજ ઉત્તમ ગુણમાં જ વિલાસ પામે છે. પણ
દહાને અથ–પ્રભુની ચૌદમી પૂજામાં અગર, કસ્તુરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org