________________
૩૬૮
પૂજાસંગ્રહ સાથે
કાય મંદાકિનીંદીવરપીવરશ્રી-રક્ત હોÁપકપાટલા; કર્તન પ્રાણેકવર્થશાભાં, પૂજાં પ્રતેને કિલ સપ્તમી સં: ૧ આઠમી શ્રી ચૂર્ણ–બરાસ પૂજા
( વસ્તુદ ) ચારુ ચૂરણ ચારુ ચૂરણ સુરભિ ઉદાર, બાવનાચંદન ઘન ઘસીય માંહિ, વિમલ કપૂર મેલિય; કુંકુમ નવરરંગ ભરી વિપુલ વાસ ઉલ્લાસકેલીયે, અષ્ટમી પૂજા અતુલ પરિ વિરચિય દેવ નિણંદ,
અશુભ કર્મ ઉડી ગયાં, પાપે પરમાણંદ. ૧ રચે છે. તે પુણ્યાત્મા ઋષભકૂટ ઉપર ચક્રવર્તિના નામની પંક્તિમાં પિતાનું નામ લખાવે છે. અર્થાત ચક્રવતિની અદ્ધિ પ્રાપ્ત કરે છે ૧-૨
કાવ્યને અથ–ગંગા નદીના કમળ વડે સુશોભિત એવા લાલ કમળો, ચંપક, પાટલ વગેરે પુરપથી પ્રભુની ઈંદ્ર મહારાજે જાણકારે જ જેની શોભાને વર્ણવી શકે તેવી સાતમી પૂજા કરી. ૧
અર્થ–પ્રભુની આઠમી પૂજામાં બાવનાચંદન ઘાટું ઘસીને તેમાં ઉત્તમ કપૂર તથા કેસર વગેરે નવ રસવાળા રંગ ભરીને સુંદર અને સુગંધી બરાસ તૈયાર કરીને ઉલ્લાસપૂર્વક ઉત્તમ રીતે જે જિનેશ્વર દેવની પૂજા કરે છે તેના અશુભ કર્મો નાશ પામે છે અને તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org