________________
સત્તભેદી પૂબીજી
આતમ નંદી જ ગગુરુ પૂજી,
કુમતિ ફંદ સબ દૂર ભાગે રે; પૂરણ પુયે જિનવર પૂજે;
આનંદરૂ૫ અનૂપ જગે રે. કુસુમ ૪
સાતમી શ્રી અંગરચના પૂજા
દુહા પાંચ વરણકે કુલકી, પૂજા સાતમી માન; પ્રભુ અંગે અંગી ચી, લહિયે કેવલજ્ઞાન. ૧ મુક્તિધૂકી પત્રિકા, વરણું શ્રી જિનદેવ; સુધી તત્તવ સમજે સહી, મૂઢ ન જાણે ભેવ. ૨ આત્મસ્વભાવમાં જ રમત જગદ્ગુરુને પૂજવાથી દુબુદ્ધિના બધા બંધને નાશ પામે છે. પિતાના મહાન પુણ્યદયથી પ્રાપ્ત થયેલ શ્રી જિનેશ્વદેવને જે પૂજે છે, તેના આત્મામાં અનુપમ આનંદના પૂર ઉછળે છે. ૪
દુહાને અથ–પાંચ વર્ણના પુની આંગી પ્રભુની સાતમી પૂજામાં રચવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૧
શ્રી જિનેશ્વરદેવે આ પૂજાને મુક્તિધૂને વરવા માટે આમં. ત્રણ પત્રિકા જેવી કહી છે. આનું રહસ્ય સૂકમબુદ્ધિવાળા જ યથાર્થ સમજી શકે, પરંતુ સ્કૂલ બુદ્ધિવાળા છે તેને જાણ શકતા નથી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org