________________
સત્તરભેદી પૂજા સાથે
ક
પૂજા દાળ ( રાગ–ગોડી), દેવનિશ્ચિત નિમિત ગગન આતિ ઉત્તગ, ધમલા જનમનહરણ કનકદંગત સહસ જોયણ, રણઝણુંતી કિકિણીનિકર, લઘુપતાકડુત નયનભૂષણ જિમ જિન આગળ સુર વહે એ, તિમ નિજ ધન અનુસાર, નવમી પૂજા જ કરી, કહે પ્રભુ તુ હમ તા. ૧
પૂજાગીત ( રાગ-ગે નટ્ટ તથા રામગિરિ ) માઇ સહસ જોયણુ દૂહ ચો, જિનકે દવજ રાજે, લધુ પતાકા કિંકિણુગણ, પવનપ્રેરિત વાજે. મા ૧
ફરકતી હોવાથી નાની નાની ઘુઘરીઓના શુભ અવાજથી જાણે નાદ કરતે હોય તે, ચક્ષુથી દેખાતે અને ક્રાથી સંભળાતે
જ શેભે છે તેવી નવમી નિર્મળ પૂજા જણાવે છે કે, જાણે ત્રણે ભુવનના સૂર્ય જેવા ભગવાન થશે. ૧
પૂજાઢાળને અર્થ—–ઘણા દેએ બનાવેલ ઘણે ઉંચે વજ હોવાથી જાણે આકાશને અડવાથી લેકના મનને પણ આકર્ષતે, એક હજાર જજન ઊંચા સોનાના દંડવાળ, જેની ચારે બાજુ રણઝણુટ કરતી નાની ધજાઓ તથા ઘુઘરીઓના
મૂહવાળે, અને આભૂષણ તુલ્ય, જેમ ભાવજિનેશ્વર ભગવંતની આગળ દેવે દવજને લઈ જાય છે તેમ ગૃહસ્થ પણ પિતાની સંપત્તિ અનુસાર નવમી વ્રજપૂજા કરીને કહે છે કે, હે પ્રભુ! તું મને તાર. ૧
પૂજા ગીતને અથ–હે માતાજી પ્રભુને એક હજાર જિન ઊંચા દંડવાળ દેવજ શોભે છે. વળી તેમાં નાની જાઓ અને પવનથી હાલતી ઘુઘરીઓ પણ વાગી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org