________________
સત્તરભેઢી પૂજા
પૂર્જા ઢાલ ( રાગ–મલ્હાર )
પાંચ વર વરણના વિબુધ જિમ કુસુમના મેઘ વસે; ભ્રમર ભ્રમરીતણા, જુગલ રસિયા પરે ત્રિજગ હરશે. ૧ પગર્ જિમ કુલના પચવળે કરી સુકૃત તરસે; બારમી પૂજામાં હરખ તિમ જિમ મલે કનક પૂસે. ૨ પૂજા ગીત ( રાગ-મેલ મહુાર )
३७७
મેહુલા જિહું મિલી વસે, કરી કરી કુલપગર હરણે; મે પુણ્યના ઉત્તમ મહેલમાં રહેલ અતિ નિમ ળ પૃથ્વીતલને શેાભાહતું અને દિશા તથા વિદિશાઓમાં ભ્રમર પણ રણઝણાટ કરે છે એવા ફૂલના મેાટા ઢગા થાય છે. સાર એ છે કે, જાણે ઉજજવળ શમસે જ અત્રે પ્રત્યક્ષ જન્મ ધારણ કર્યાં હેાય એવુ દેખાય છે. ૧
પૂજાઢાળના અ—મારમી પૂજામાં જેમ દેવતાએ પુષ્પાની વૃષ્ટિ કરે છે તેમ વિવિધ પ્રકારના પાંચ પ્રકારના ઉત્તમ વર્ણવાળા પુષ્પાના મેઘની વૃષ્ટિ કરે છે. તેથી પુષ્પરસના રસીયા ભ્રમર અને ભ્રમરીના યુગલે તેમાં પડી રહ્યા છે. આ પુષ્પમેઘની વૃષ્ટિ જોઈને ત્રણે જગતના ઉત્તમ જીવાને હ ઉત્પન્ન થાય છે. ૧
આ
પુણ્યરૂપી સુકૃતની ઈચ્છાથી આ પાંચ વર્ણના પુષ્પના સમૂહ ખારમી પૂજામાં કરવાથી સુવર્ણની પ્રાપ્તિની જેમ ઘણુા હેષ થાય છે.
પૂજાગીતને અ—જેમ ઘણા વાદળે ભેગા થઈને વૃષ્ટિ કરે છે તેમ પુષ્પાના સમૂઢા હષઁથી મળીને વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org