________________
કલર
પૂજાસંગ્રહ સાથે
ભાવિક જીવ! તુમ થયેથઇ કરતાં,
દુરિત મિશ્યામતિ હણીએ રે, પ્રભુo ૨ તપગચ્છ અંબર દિનકર સરિ,
વિજયદાન ગુરુ મુણિઓ; જિન ગુણ સંઘ ભગતિકર ફરસિ,
- કુમતિ તિમિર સબ હણીઓ રે. પ્રભુo ૩ ઈણિ પરિ સત્તરભેદ પૂજાવિધિ,
શ્રાવક જિને ભણિએ; સકલ મુનીસર કાઉસ્સગ ધ્યાને,
ચિતવિત તસ ફલ ચુણીઓ રે. પ્રભુ ૪ (શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત સત્તરભેદી પૂજા સમાપ્ત). જી પણ તમારા સ્તુતિ-સ્તવનાદિ કરીને પોતપોતાના પાપને ઉત્પન્ન કરનાર મિથ્થાબુદ્ધિ હશે. અથાત્ તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાઓ-સન્મતિ મળે. ૨
પૂજાના કર્તા પિતાની પાટ પરંપરા કહેતાં કહે છે કે, તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન વિજયદાનસૂરિજી ગુરુ પ્રસિદ્ધ છે. શ્રી જિનેશ્વર ભગવંતના ગુણને ધારણ કરનાર શ્રી સંઘની ભક્તિ કરવાથી મારે કમતિરૂપ અંધકાર ટળે છે. ૩
આ રીતે સત્તરભેદી પૂજાના કર્તા ઉપાધ્યાય શ્રી સકલચંકજી કહે છે કે, જે આ પૂજા વિધિ મેં શ્રાવકને કહ્યો તે મેં કાર્યોત્સર્ગ વાનમાં જ ચિંતવેલ હતું. તેનું ફળ કહેવાને આ પ્રારંભ કર્યો છે. ૪
( [ સત્તરભેદી પૂજા-અર્થ સમાપ્ત ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org