________________
પૂજાસંગ્રહ સાથે
પંચ બાણ પડે નહીં મુઝકે,
જએ પ્રભુચરણે ફૂલ બરસીયા અહંન ૪ જડતા દૂર ગઈ સબ મેરી,
પાંચ આવરણ ઉખાર ધરસીયા અહંન૦ ૫ અવર દેવકે આક ઇત્તરા,
તુમારે પંચ રંગ ફૂલ વરસીયા, અહંન ૬ જિન ચરણે સહુ તપત મિરત હૈ,
આતમ અનુભવ મેઘ વરસીયા, અહંનo ૭. વંતની પૂજામાં લયલીન થાય તેમ ભવ્યજીવે પણ પ્રભુની પુષ્પપૂજામાં મગ્ન થાય છે. ૩.
પ્રભુના ચરણકમળમાં પુની વૃષ્ટિ કરનાર ભવ્યાત્માને કામદેવના પાંચ પ્રકારના બાણે પીડા આપવા સમર્થ થઈ શકતા નથી. ૪
વળી તેનાથી બધી જડતા દૂર ચાલી જાય છે અને પાંચે પ્રકારના આવરણે ઉખડીને ચાલ્યા જાય છે. પણ
બીજા દેવેની પૂજામાં આંકડા અને ધતૂરાના પુપે વપરાય છે, પરંતુ હે પ્રભુ! તમારી પૂજામાં તે પાંચે વર્ણના સુગંધી ફૂલની વૃષ્ટિ થાય છે. ૬
શ્રી જિનેશ્વર ભગવંતના ચરણેમાં વાસ કરવાથી આત્મામાં અનુભવરસરૂપી મેઘની વૃષ્ટિ થાય છે અને તેના પ્રભાવે તમામ પ્રકારના અંતરના તાપ શમી જાય છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org