________________
૧૨૯
-
-
નવાણુંપ્રકારી પૂજા સાથે અપછરા ઘુંઘટ ખેલકે આગે નાચતે, ગીત ગાન ઓર તાન ખડા હરિ દેખતે હાંહાં રે, જિનગુણ અમૃતપાનસેં સફળ ભઇ ઘડી, ઠમઠમ ઠમકે પાઉં બલૈયાં લે ખડી. હાંહાં રે ૩ યા રીત ભક્તિમગનર્સે સુર સેવા કરે, સુર સાંનિધ્ય નરદર્શન ભવ ત્રીજે તરે; હાંહાં રે, પશ્ચિમ દિશિ સેવન ગુફામેં મહાલતે, તેણે કંચનગિરિ નામ કે દુનિયા બેલતે. હાંહાં રે ૪ આનંદઘર પુકંદ જયાનંદ જાણીએ, પાતાળમૂળ વિભાસ વિશાળવખાણીએ. હાંહાં રે૦ જગતારણ અકલંક એ તીરથે માનીએ, શ્રી શુભવીર વિવેકે પ્રભુકં પીછાનીએ. હાંહાં રે પ
તે વખતે અપ્સરાઓ ઘુંઘટ ખેલીને પ્રભુની આગળ નાચે છે તે ગીત અને ગાન–તાન ઇદ્રો ત્યાં ઉભા રહી જુએ છે. શ્રી જિનેશ્વરના ગુણગાનરૂપી અમૃતના પાનથી તેમને સમય સફળ થાય છે. દેવાંગનાઓના પગમાં ઘુઘરા ઠમ ઠમ ઠમકે છે, અને નૃત્ય કરતી ઉભી રહી પ્રભુના એવારણું લે છે. ૩
આ રીતે ભક્તિમાં મગ્ન બની દેવે સેવા કરે છે, દેવતાના સાંનિધ્યથી જે મનુષ્ય આ રનમય પ્રતિમાનાં દર્શન કરે છે, તે ત્રીજે ભવે તરી જાય છે. એ મૂતિ પશ્ચિમ દિશામાં સુવર્ણ ગુફામાં બિરાજે છે, તેથી આ તીર્થનું ૪૬ મું નામ કંચનગિરિ દુનિયા બોલે છે. ૪
૪૭ આનંદઘર, ૪૮ પુન્યનંદ, ૪૯ જયાનંદ, ૫૦ પાતા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org