________________
નવપદજીની પૂજા સાથે
૨૭૫
( ઢાળ-ઉલાળાની દેશી ) આચારજ મુનિ પતિ ગણિ, ગુણ છત્રીશી ધામે; ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિ:
કાજ. ૧ ઉલાલે. નિ:કામ નિર્મળ શુદ્ધચિઘન, સાધ્ય નિજ નિરધારથી, નિજ જ્ઞાન દર્શન ચરણ વીરજ, સાધના વ્યાપારથી; ભવિછવધક તત્ત્વશાધક, સયલ ગુણ સંપત્તિધર, સંવર સમાધિ ગતઉપાધિ, દુવિધ તપગુણું આગરા. ૨
( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી ) પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચે; તે આચારજ નમીએ તેહશું, પ્રેમ કરીને જાચે રે,
- ભવિકા! સિ0 ૧
ઉલાળાની ઢાળને અથ–આચાર્ય ભગવાન મુનિઓના સ્વામી છે, ગણના સ્વામી છે, છત્રીશ ગુણેનું સ્થાન છે, જ્ઞાનાનંદરૂપ રસને સ્વાદ લે છે અને પૌલિક ભામાં ઈચછા રહિત છે. ૧
પિતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ સાધનેને જોડવાથી નિષ્કામ, નિર્મળ અને શુદ્ધ કેવળજ્ઞાન રૂપ સાધ્ય સિદ્ધ થવાને જેમને નિર્ધાર (નિશ્ચય) થયેલ છે, ભવ્ય જીવને જે બંધ પમાડે છે, તેનું શોધન કરે છે, સમસ્ત ગુરૂપ સંપત્તિને ધારણ કરનારા છે, સંવર ને સમાધિવાળા છે તેમજ ઉપાધિથી રહિત છે અને બે પ્રકારના તારૂપ ગુણેની ખાણરૂપ છે. ૨
પૂજાની ઢાળને અર્થ-જે સારી રીતે પંચાચારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org