________________
નવપદજીની પૂજા સાથે
૨૧૩ એક તેમ બ્લેકમાં વણે બત્રીશ હોયે,
એક તુજ વણું કિણહી ન ગવાયા. પ્રથમ ૨ વાચગુણ અતિશયા, પાડિહેરા સયા;
બાહ્ય પણ એ ગુણા કુણે ન ગવાયા; કેવળનાણુ તહ કેવળદંસણ,
પમુહ અત્યંતર જિનપ પાયા, તેહ મુહપદ્મથી કેમ કહાયા. પ્રથમ ૩
ગીતને દુહા જિનગુણુ અનંત અનંત છે, વાચક મિતદીહ;
બુદ્ધિ રહિત શક્તિવિકળ, કેમ કહું એકણ જહ? ૧ વળી એક કમાં બત્રીશ વર્ણ (અક્ષર) હોય છે, પણ તમારે એક વર્ણ (ગુણનું વર્ણન) કેઈથી પણ ગાઈ-કહી શકાતું નથી. ૨
તમારા વાણીના ૩૫ ગુણ, ૩૪ અતિશય, હમેશા સાથે રહેનારા આઠ પ્રાતિહાર્ય એ બધગુણે પણ સર્વ પ્રકારે કોઈ ગાઈ શકતું નથી, તે પછી જિનેશ્વર એવા આપે પ્રાપ્ત કરેલા કેવળજ્ઞાન કેવળદર્શન વગેરે અત્યંત ગુણે મુખરૂપ કમળથી અથવા શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે, મારાથી કેમ કહી શકાય? ૩ ગીતના દુહાને અથ–
જિનેશ્વરના ગુણે અનંતાનંત છે, વાણુ વડે તે ક્રમસર (અક્ષર પછી અક્ષર) જ કહી શકાય છે, કહેવાના દિવસે માપ સર (આયુષ્ય પ્રમાણે) જ છે. વળી કહેનાર હું તેવા પ્રકારની શક્તિ રહિત છું. તે તે એક જીભથી કેમ કહી શકું? ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org