________________
હ૮
પૂજાસંગ્રહ સાથે
-
-
ખાવત પીવત મેક્ષ જે માને,
તે સિરદાર બહુ જ માં, ત૫૦ ૨ એક અરિજ પ્રતિરોતે તરતાં,
આવે ભવસાયર તટમાં તપ ૩ કાળ અનાદિકે કમસંગતિથૈ,
જઉ પડીયે ક્યું ખટપટમાં ત૫૦ ૪ તાસ વિગકરણ એ કરણ,
જેણે નવિ ભમીએ ભવતટમાં. ત૫૦ ૫ હાયે પુરાણું તે કર્મ નિજાર,
એ સમ નહિં સાધન ઘટમાં. તપ૦ ૬
ખાતા–પીતાં જે મેક્ષ માને છે, તેને ઘણે મૂર્ખને સરદાર સમજ. ૨
| એક આશ્ચર્યની વાત છે કે–તપ કરે તે સામે પારે તરવા જેવું છે, છતાં તેમ કરવાથી જીવ સંસાર સમુદ્રના કિનારાને
પામે છે. ૩.
અનાદિકાળથી જીવ કર્મની સંગતિથી ખટપટમાં પડ્યો છે. તે ખટપટ દૂર કરવા માટે અર્થાત્ આહારસંજ્ઞાને જીતવા માટે આ તપ કરવાનું છે, જેથી સંસારમાં ભ્રમણ કરવું ન પડે. ૪-૫
તપથી જુનાં કર્મો જીવ સાથે લાગેલા હોય છે તે નિજ છે-ક્ષય પામે છે, આત્મામાં એના જેવું કર્મક્ષય માટે બીજું સાધન નથી. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org