________________
૩૪૨
પૂજસંગ્રહ સાથે
A
-
-
-
-
તાસ શિષ્ય શ્રી ખીમાવિજયવર, જિનવિજય પંન્યાસ, શ્રીગુરુ ઉત્તમવિજય સુશિ, શાસ્ત્રાભ્યાસ વિલાસ.
ભવિ આ૦ ૪. મજ વહિ મદ ચંદ્ર સંવત્સર, માહ વદિ બીજ ગુરુવારે; રહી ચોમાસું લીંબડી નગરે, ઉધમ એહ ઉદાર,
ભવિ આ૦ ૫ તપગચ્છ વિજયધર્મસૂરિરાજ, શાંતિજિર્ણ પસાયે; શ્રીગુરુ ઉત્તમક્રમકજ અલિસમ, પદ્મવિજય ગુણ ગાયે,
ભવિ૦ આ૦ ૬ તેમના શિષ્ય શ્રી જિનવિજયજી થયા, તેમના શિષ્ય પંન્યાસ ઉત્તમવિજયજી થયા. તે ગુરુના સુશિષ્ય શાસ્ત્રાભ્યાસમાં પ્રીતિવાળા શ્રી પદ્યવિજયજી થયા. ૨-૩-૪
તે શ્રી પદ્મવિજયજી મહારાજે સં. ૧૮૩૮ માહ વદિ ૨ ગુરુવારે લીંબડી નગરમાં ચોમાસું રહીને આ પૂજા રચવાને શ્રેષ્ઠ ઉદ્યમ કર્યો. ૫
તપગચ્છમાં શ્રી વિજયધર્મસૂરિનાં રાજ્યમાં શ્રી શાંતિનાથ ભગવંતના પ્રસાદથી શ્રી ઉત્તમવિજયજી મહારાજના ચરણકમળમાં બ્રમસિમાન શ્રી વિજયજી મહારાજે શ્રી નવપદના ગુણ ગાયા.
શ્રી પદ્યવિજયજી મહારાજ વિરચિત
'નવપદપૂજા સાથે સમાપ્ત ... ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org