________________
સત્તરભેદી પૂજા
૩૫૧ “પૂજા, ઢાળ-રત્ન માલાની? પ્રથમ પૂરવ દિસિ, કૃત શુચિસ્તાન,
દંતમુખ શુદ્ધિ કે ધીતરાજી; કનકમણિ મંડિત, વિશુદ્ધ ગંદકે,
ભરિય મણિ કનકની કલચરાજી. ૧ જિનપભવન ગતો, ભગવદ્યાલોકને,
નમતિ તે પ્રથમતો માજજતીશ; દિવિ યથૈદ્રાદિકસ્તીથગ દકે ,
સ્નપથતિ શ્રાવકે તિમ જિનેશ ૨ વનની વાવડીઓનાં પાણી મંગાવીને ચાર પ્રકારના દેના પરિવાર સહિત ભગવાનને જલથી અભિષેક કરીને પિતાને જન્મ નાથ યુકત કરે છે, અર્થાત પિતાના નાથ કે સ્વામીની જેમ ભગવાનને અભિષેક કરે છે. ૧
પૂજા–દાળને અથ–જેમ દેવલોકના ઈન્દ્ર વગેરે દે પવિત્ર તીર્થોના સુગંધી જલથી ભગવાનના સ્નાત્ર અભિષેકને કરે તેમ શ્રાવકો સૌથી પ્રથમ પૂર્વ દિશામાં સ્નાનથી પવિત્ર થઈ દાંત તથા મુખશુદ્ધિ કરીને ધોયેલ વસ્ત્રો પહેરી, સુવર્ણ અને મણિના આભૂષણથી દેહને ભૂષિત કરી, વિશુદ્ધ સુગંધી. વાળા પાણીથી રન અને કનકના કળશે ભરીને દેવાધિદેવ ભગવાનના દર્શન કરવા માટે જિનેશ્વરના મંદિરમાં જઈ પ્રથમ તેમને નામે છે. પછી પ્રભુમૂર્તિનું પ્રમાન કરે છે એટલે કે મેરપીંછી વગેરેથી પ્રભુના અંગ ઉપરથી ગત દિવસના પુષ્પાદિ દૂર કરે છે અને સુગંધી જળથી એ ભગવંતેને જલથી અભિષેક કરે છે. ૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org