________________
૩૪૦
પૂજાસ ગ્રહ સાથ
ગૌતમ અષ્ટાપદગિરિ ચઢિયા, તાપસ આહાર કરાયા હો; જે તપ કમ નિકાચિત તપવે, ક્ષમાસહિત મુનિરાયા. ત૦ ૩ સાડાબાર વર્ષે જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન હાયા હો; ધાર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા, ત૦ ૪ કાવ્ય તથા સત્ર
વિમલકેવલભાસનભાસ્કર', જગતિ જ તુમહેાદયકાÁમ ; જિનવર હુમાનજલૌથત:,શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧ ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણીય શ્રીમતે સમ્યક્તસે જલાક્રિક યામહે સ્વાહા.
વીશ લબ્ધિએની પણ પ્રાપ્તિ થાય છે અને વિષ્ણુકુમાર વગે રની જેમ જગતમાં જયવતા યશને પામે છે. ૨
તપના પ્રભાવે પ્રાપ્ત થયેલી લબ્ધિથી શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ્મ પર્વત પર ચઢ્યા, યાત્રા કરી પાછા આવી ૧૫૦૩ તાપસાને પ્રતિધ કરી અક્ષીણમહાનસી લબ્ધિવડે એક પાત્રમાં ખીર લાવી દરેકને તે ખીરથી પારણું કરાવ્યું. જે તપ નિકાચિત કર્મોના પણ નાશ કરે છે, મુનિરાજો ક્ષમા સહિત તે તપને કરે છે. ૩
શ્રી વીર પરમાત્માએ ચારિત્ર લીધા પછી સાડાબાર વ સુધી અખંડ તપ કર્યાં. ભૂમિ ઉપર પણ બેઠા નહીં. ઘાર તપ કરી કેવળજ્ઞાન પામ્યા. એ પરમાત્માના ચરણને શ્રી પદ્મવિજય મહારાજ નમસ્કાર કરે છે. ૪
કાવ્યના અર્થ પ્રથમ અરિહંતપદ પૂજાને અંતે આપેલ છે, તે મુજમ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org