________________
પંન્યાસજી શ્રી પદ્યવિજયજી મકૃત શ્રી નવપદજીની પૂજા સાથે પ્રથમ અરિહંતપદપૂજા
દુહા મુતદાયક શ્રુતદેવતા, વંદુ જિન ચોવીશ; ગુણ સિધચકના ગાવતાં, જગમાં હેય જગીશ. ૧ અરિહંત સિધસૂરિ નમું, પાઠક મુનિ ગુણધામ; દંસણ નાણચરણ વળી, તપ ગુણમાંહે ઉદ્દામ, ૨ ઇમ નવપદ ભક્તિ કરી, આરાધે નિત્યમેવ; જેહથી ભવદુ:ખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ. ૩ દુહાઓને અર્થ–
શ્રુતજ્ઞાનને આપનાર શ્રીદેવતા તેમજ વીશ તીર્થકરને વંદન કરું છું. શ્રી સિદ્ધચકના ગુણેનું ગાન કરવાથી જગતમાં ચશકીતિ થાય છે. ૧
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય. ગુણના ધામ એવા સુનિ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવપદ છે. પ્રથમ પાંચ ગુણ છે પાછળના ચાર સર્વ ગુણેમાં શ્રેષ્ઠ એવા ગુણે છે. ૨ - આ નવપદોની ભક્તિ કરી, તેની હંમેશા આરાધના કરે. જેથી સંસારના દુઃખે ઉપશમે, અને પિતાની મેળે મોક્ષ મળે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org