________________
૩૨૪
પૂજાસંગ્રહ સાથે અંગ ઉપાંગ સહામણાં હે મિત્તા, ધરતા જેહ ગુણીશ; ગણતા મુખપદપાથી હેમિત્તા, નંદી અનુયોગ જગી રે
એકાગર ચિત્તા ! કાવ્ય તથા મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ; જિનવર બહુમાનજલી ત: શુચિમના સ્નપયામિ વિશુદ્ધ. ૧
૩ ૯ શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણ્ય શ્રીમતે ઉપાધ્યાયાય જલાદિકં યજામહે સ્વાહા.
ચોથી ઉપાધ્યાયપદ પૂજા સમાપ્ત
પાંચમી મુનિ પદ પૂજા
દુહા હવે પંચમપદે મુનિવર, જે નિર્મમ નિ:સંગ; દિનદિન કંચનની પરે, દિસે ચડતે રંગ. ૧
૧૧ અંગ અને ૧૨ ઉપાંગ કે જે અત્યંત સુંદર છે, તેને જેઓ ધારણ કરે છે. નંદી અને અનુગદ્વારસૂત્ર એ બે સૂત્રને પણ જે મુખકમળ વડે ગણે છે. તેને-પાઠ કરે છે. ૩
કાવ્યને અર્થ અરિહંતપદ પૂજાને અંતે આપેલ છે તે મુજબ સમજ.
કુહાને અથ–હવે પાંચમે પદે મુનિવર છે કે જે મમતા રહિત અને સંસારીઓના સંગ રહિત છે. વળી દિવસે દિવસે સુવર્ણની જેમ ચડતા રંગવાળા દેખાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org