________________
નવપદજીની પૂજા સાથે
ગીતને દુ
સમકિતી અડપવયણ ધણી, પણ જ્ઞાની કહેવાય; અધ પુદ્ગલપરાવર્ત્તમાં સકલ ક`મલ જાય. ગીતની ઢાળ
૩૨૯
( ધન્ય ધન્ય પ્રતિ સાથે રાજા એ દેશી ) સમ્યગ્દર્શન પદ તુમે પ્રણમા, જે નિજધુર ગુણ હાય રે; ચારિત્રવિણ લહે શાધૃતપદી, સમકિતવિણ નહી' કાઇ રે. સ૦૧ સદ્દહા ચઉ લક્ષણ દૂષણ, ભૂષણ પચ વિચારે રે; જયણા ભાવણા ટાણે આગારા, ષટ્ ષટ્ તાસ પ્રકારે. સ૦ ૨ અસ્થિમજ્જાએ વ્યાપી જાય છે, એવા ઉત્તમ દર્શનને પામી કોં શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે-માક્ષ પ્રાપ્ત કરીએ. ૩
૧
ગીતના દુહાના અ་—સમકિતી આત્મા જો અષ્ટ પ્રવચનમાતા જેટલા મેધવાળા ઢાય તે પણ તે જ્ઞાની કહેવાય છે. તે આત્માના અર્ધ પુદ્ગલ પરાવર્ત્ત કાળમાં સ કમ રૂપી મળ નાશ પામે છે. ૧
ગીતની ઢાળને અ—હૈ આત્મા ! તમે સમ્યગ્દર્શન નામના છઠ્ઠા પદને પ્રણામ કરે. જે આત્માના પ્રથમ ગુણ છે. ચારિત્ર (દ્રવ્ય ચાત્રિ) વિના કોઈ જીવ શાશ્વત પદવી-માક્ષ પામી શકે પણ કેઇ જીવ સમકિત વિના મેાક્ષ પામી શકતા નથી. ૧
Jain Education International
સમક્તિના ૬૭ ભેદ કહે છે. ૪ સડ્ડા, ૫ લક્ષણુ, ૫૧, ૫ ભષણ, દે જયણા, હું ભાવના, મૈં સ્થાન, ૬ આગાર,
For Private & Personal Use Only
www.jainelibrary.org