________________
RSS
નવપદજીની પૂજા સાથે
ગીતને દહે જિહાં નિજ એક અવગાહના, તિહાં નમું સિદ્ધ અનંત; ફરસિત દેશ પ્રદેશને, અસંખ્ય ગુણુ ભગવંત ૧
-
( રાગ-ફાગ ). સિદ્ધ ભજે ભગવંત, પ્રાણી! પૂર્ણાનંદી. સિદ્ધ
કાલેક લહે એક સમયે, સિદ્ધિવધૂ વર કંત; પ્રાણીઓ અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિકવંત,
પ્રાણું. ૧ વર્ણ ન ગંધ ન રસ નહી ફરસ ન,
દીર્ઘ હસ્વ ન હુંત; પ્રાણીઓ ગીતના કુહાને અથ–જ્યાં એક સિદ્ધની અવગાહના છે ત્યાં તેટલી જ અવગાહનાવાળા અનંત સિદ્ધો છે. તેના દેશ-પ્રદેશની સ્પર્શનાની અપેક્ષાએ અસંખ્યગુણા સિદ્ધોની પણ સ્થિતિ છે. તે સિદ્ધ ભગવંતેને હું નમસ્કાર કરું છું. ૧
ગીતને અથ–હે પ્રાણ ! પૂર્ણાનંદસ્વરૂપ સિદ્ધ ભગવંતેને ભજે. જે સિદ્ધ ભગવંતે એક એક સમયે કાલેકને જાણે છે. અને સિદ્ધિરૂપ વધૂના શ્રેષ્ઠ સ્વામી છે. વળી તે સિદ્ધ ભગવંતે અજ ( જેમને જન્મ લેવાને નથી ) અવિનાશી (નાશ રહિત) અક્ષય (ક્ષય રહિત) અજરામર (જરા-મરણ રહિત) તેમજ સ્વદ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અથવા દ્રવ્ય–ગુણપર્યાય) વાળા છે. ૧
તે સિદ્ધભગવતે વર્ણરહિત, ગંધ રહિત, રસ રહિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org