________________
નવપદજીની પૂજા-સાથે
૨૯
સપ્તમ સમ્યગજ્ઞાનપદ પૂજા
( આદ્યકાવ્યં-ઈન્દ્રવજાવૃત્તમ). અન્નાણસંમેહત મેહરમ્સ, નમે નમે નાણદિવાયરસ,
( ભુજંગપ્રયાતવૃત્તમ ) હવે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રાધે,
યથાવણ માસે વિચિત્રાવધે; જેણે જાણીએ વસ્તુ પદ્વવ્યભાવા,
ન હવે વિતસ્થા નિજેચ્છા સ્વભાવ, ૧ હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદ,
1 ગુરૂવાસ્તિથી યોગ્યતા તેહ વેદે; વળી ય હેય ઉપાદેય રૂપે,
લહે ચિત્તમાં જેમ દવાત પ્રદીપે, ૨ આદ્ય કાવ્યર્થ—અજ્ઞાન અને મેહરૂપ અંધકારને દૂર કરનાર સૂર્ય સમાન જ્ઞાનને વારંવાર નમસ્કાર હે!
વૃત્તાથ–જેમ જેમ અનેક પ્રકારના બાધ વડે (અજ્ઞાનરૂપ) આવરણ દૂર થાય છે તેમ તેમ શુદ્ધ પ્રબેધરૂપ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે છ દ્રવ્યરૂપ પદાર્થોના ભાવ જણાય છે અને અસત્ય તથા સ્વચ્છેદાદિ સ્વભાવે પ્રાપ્ત થતા નથી ૧
(તે જ્ઞાન) મતિ આદિ સજ્ઞાનના ભેદથી પાંચ પ્રકારનું છે ગુરુજનની સેવાથી તેની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. વળી દીવાથી જેમ અંધકાર દૂર થાય છે તેમ જ્ઞાન વડે અજ્ઞાનને નાશ થવાથી ય, હેય અને ઉપાદેયરૂપે સર્વ પદાર્થને ચિત્તમાં જાણી શકાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org