________________
૩૦૬
પૂજાસંગ્રહ સાથે એમ શુદ્ધ સત્તા ભળે ચેતન, સકલ સિદ્ધિ અનુસરે, અક્ષય અનંત મહંત ચિદૂઘન, પરમ આનંદતા વરે, ૨
કલશ જય સયલ સુખકર ગુણપુરંદર, સિદ્ધચક પદાવલી, સવિ લબ્ધિ વિદ્યા સિદ્ધિ મંદિર, ભવિક પૂ મન રૂલી; ઉવજઝાય વર શ્રી રાજસાગર, જ્ઞાનધર્મ સુરાજતા, ગુરુ દીપચંદ સુચરણ સેવક, દેવચંદ સુભતા,
( પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી ) જાણતા વિહું જ્ઞાન સંચુત, તે ભવ મુક્તિ જિર્ણદ; જે આદરે કમ ખવા, તે તપ શિવતરું કંદ રે.
ભવિકા ! સિ. ૧
કરે તે કરવાથી અને તાવમાં રમતા કરવાની ઈચ્છા પ્રગટે તે તે પ્રાણીને શુકલધ્યાન પ્રાપ્ત થાય. એ પ્રકારે શુદ્ધ આત્મસત્તામાં આત્મા ભળે ત્યારે સર્વ સિદ્ધિ તેને પ્રાપ્ત થઈ જાય છે અને અક્ષય, અનંત, મહંત અને જ્ઞાનઘનરૂપ પરમ આનંદપણને તે પામે છે. ૨
કલશને અથ–આ સકલ પ્રાણીઓને સુખકારી, ગુણેમાં ઈંદ્ર તુલ્ય, સર્વ લબ્ધિ, વિદ્યા અને સિદ્ધિઓનું મંદિર એવા સિદ્ધચક્ર પદની શ્રેણીનું હે ભવ્યજને! ચિત્તના ઉલ્લાસપૂર્વક પૂજન કરે. મહેપાધ્યાય શ્રી રાજસાગર જ્ઞાન અને (ચારિત્ર) ધર્મથી સુશોભિત છે, (તેમના શિષ્ય) દીપચંદજી ગુરુના ચરણકમળની સેવા કરનાર દેવચંદજી સુંદર પ્રકારે શેભે છે.
પૂજાની પ્રથમ ઢાળને અર્થ-ત્રણ જ્ઞાનવાળા જિને
Jain Education International
For PIN
For Private & Personal Use Only
www.jainelibrary.org