________________
૪૦ ૨
પૂજાસંગ્રહ સાથે
છે હૃી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્ય-નિવારણ્ય શ્રીમતે સમ્યફચારિત્રપદાય જલાદિક યજામહે સ્વાહા.
નવમ તપપદ પૂજા
( આદ્યકાવ્યમ. ઇંદ્રવજાગૃત્તમ ) કમ્મદુમૂલણ-કુંજરસ, નમો નમો તિબ્બતેવોભરન્સ,
(માલિનીવૃત્તમ ) ઇય નવપયસિદ્ધ, લદ્ધિવિજા-સમિદ્ધિ, પડિય-સર-વર્ગો, હ૧ તિરેહા-સમાગે; દિસિવ–સુર-સારં, બેણિપીઢાવયારે, તિજય-વિજય-ચક્ક, સિદ્ધચકં નમામિ. ૧
અટકાવનાર, અતિચાર રહિત અનેક મૂલ અને ઉત્તર ગુણેવાળું પવિત્ર, પાંચ પ્રકારનું ઉત્તમ ચારિત્ર છે. તેને તમે હંમેશાં પાળો.
સ્નાત્ર કાવ્ય અને મંત્રને અથ—અરિહંતપદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ.
આદ્ય કાવ્યાથ–કર્મરૂપ વૃક્ષને ઉખેડવાને હાથી સમાન તીવ્ર તપ સમુદાય (બળ) ને વારંવાર નમસ્કાર હે
માલિની વૃત્તાથ–આ નવપદે લબ્ધિ અને વિદ્યાદેવી. એથી સમૃદ્ધ છે, સ્વર અને વ્યંજન વર્ગો જેમાં પ્રગટ પણે છે, ઈતિનવપદસિદ્ધ લબ્ધિવિદ્યાસમૃદ્ધ, પ્રકટિતસ્વરવર્ગ હીં ત્રિરેખા સમગ્રમ, દિપિતિસુરસાર પીઠાવતારં, ત્રિજગદ્વિજયચક્ર સિદ્ધચક્ર નમામિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org