________________
પૂજાસંગ્રહ સાથે શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ; જિનવરંબહુમાનજલીઘતા શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે, આપણાં કમૅમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અપ્સરાવુંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણા નાથ દેવાધિદેવો. ૩
| # &ી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરામૃત્ય-નિવારણાય શ્રીમતે સમ્યગ્દર્શનાય લાદિકં યજામહે સ્વાહા,
રસાયણ વડે વ્યાધિ નાશ પામે છે, તેમ જ દર્શનથી કદાગ્રહરૂપ વ્યાધિ નાશ પામે છે. ૬
સ્નાત્ર કાવ્ય અને મંત્રને અર્થ—અરિહંતપદ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણુ.
શ્રી સમ્યદર્શનપદપૂજા સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org