________________
-
-
-
-
-
નવપદજીની પૂજા સાથે
૨૮૯ વિના જેહથી શાન અજ્ઞાન રૂપ,
ન ચરિત્ર વિચિત્ર ભવાયકૂપ; પ્રકૃતિ સાતને ઉપશમે ક્ષય તે હવે,
તિહાં આપરૂપે સદા આપ જે. ૨
( ઢાળ-ઉવાળાની દેશ ) સમ્યગુદર્શન ગુણ નમે, તત્ત્વ પ્રતીત સ્વરૂપજી; જસુ નિરધાર સ્વભાવ છે, ચેતન ગુણ જે અરૂપિજી. ૧
ઉલાલે જે અનુપ શ્રદ્ધા ધર્મ પ્રગટે, સયલ પર ઈહા ટળે; નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ-કરણચિતા ઉછળે;
બહમાન પરિણતિ વસ્તુતવે, અહવ તસુ કારણપણે, નિજ સાધ્ય દટે સર્વ કરણું, તવતા સંપત્તિ ગણે, ૨
જેના વગર પ્રાપ્ત કરેલું જ્ઞાન અજ્ઞાનરૂપ કહેવાય છે, અનેક જનેને આશ્ચર્યકારી ચારિત્ર પણ ભવરૂપ અટવીમાં કુવા તુલ્ય છે, અને જે મિથ્યાત્વ મેહનીયની સાતપ્રકૃતિને ઉપશમ, ક્ષપશમ અથવા ક્ષય થાય ત્યારે પ્રાપ્ત થાય છે તે સમક્તિ પ્રાપ્ત થવાથી આત્મા પિતાને આત્મસાક્ષાત્કારથી જોઈ શકે છે. ૨
ઉલાળાની ઢાળનો અર્થ–સમદર્શન ગુણને નમસ્કાર કરે ! જે તત્વની પ્રતીતિરૂપ છે, જેને નિરધાર કરવાને સ્વભાવ છે અને જે ચેતનને અરૂપી ગુણ છે. ૧
(જેની પ્રાપ્તિથી) ઉપમા ન આપી શકાય તેવે શ્રદ્ધા ધર્મ પ્રકટે છે, સઘળી પરપદાર્થની ઈચ્છાઓ દૂર થાય છે, પિતાને શુદ્ધ સત્તાને અનુભવ પ્રગટ કરવાની રુચિ ઉછળે છે, પદાર્થના તત્વમાં બહુમાન પ્રકટે છે અથવા તે બહુમાનપરિણતિ વસ્તુ ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org