________________
૨૮૨
પૂજાસંગ્રહ સાથે
રાજકુમાર સરિખા ગણુચિતક. આચારજ પદ યોગ; તે ઉવઝાય સદા તે નમતાં, નાવે ભવભય રોગ રે.
ભવિકા ! સિ. ૪ બાવનાચંદન રસ સમ વયણે, અહિત તાપ સવિ ટાળે; તે ઉવજઝાય નમી જે જે વળી, જિનશાસન અજુવાળે રે.
ભવિકા! સિદ્ધચક્રષદ વંદો, ૫
તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના થાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે વીર૧
રાજાના યુવરાજ સમાન ગણની ચિંતા રાખનારા છે. આચાર્યપદને જે યેગ્ય છે, તે ઉપાધ્યાયજીને હંમેશા નમસ્કાર કરતાં સંસારને ભય અને શેક આવતું નથી. (નાશ પામી જાય છે. ) ૨
બાવનાચંદનના રસ સરખા શીતળ વચને વડે પ્રાણીના અહિતરૂપી સર્વ તાપને જે દૂર કરે છે, તેમ જ જે જિનશાસનને ( વિશેષપણે) પ્રકાશિત કરે છે, તે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરો. ૫
દુહાનો અર્થ–તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત છે, બાર અંગનું ધ્યાન કરે છે, વિશ્વના બંધુ છે અને જગતું સાથે બંધુભાવથી વર્તે છે તે આત્મા જ ઉપાધ્યાય ભગવાન્ કહેવાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org