________________
નવપદજીની પૂજા સાથે
२६७
આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીસ ગુણયુત વાણી; જે પ્રતિબંધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણ રે,
ભ૦ સિ૦ ૫
કુહા અરિહંતપદ દયા થકે, દવહુ ગુણ પજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય છે. ૧ વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમાં, દ્ધિ મળે સવિ આઈ રે, વીર. ૨
શ્રી અરિહંતપદ કાવ્ય જિયંતરંગારિગણે સુનાણે, સપાડિહેરાઇસયપહાણે, સંદેહસંદોહરયં હરતે, ઝાએહ નિર્ચાપિ |િરિહંતે ૧
નિર્ધામક અને “સાર્થવાહની ઉપમાઓ પણ જેમને ઘટે છે, તેવા જિનને ઉત્સાહપૂર્વક નમન કરે. ૪
જેમને આઠ પ્રાતિહાર્યો શેભે છે, પાંત્રીશ ગુગેવાળી જેમની વાણી છે, જગતના જીવને જેઓ પ્રતિબંધ કરે છે, તેમને હે પ્રાણીઓ! તમે વંદન કરે છે
દુહાને અર્થ-દ્રવ્ય, ગુણ અને પર્યાયવડે અરિહંતપદનું ધ્યાન કરતે આત્મા ભેદને છેદ કરી અરિહંતરૂપ થાય છે. ૧
હવે વીર પરમાત્મા ઉપદેશ કરે છે તે તમે સાવધાનતાથી સાંભળજે. આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પિતાને) આવીને મળે છે. ૨
કાવ્યને અર્થઅંતર શત્રુઓના સમૂહને જીતનાર, ઉત્તમ જ્ઞાનવાળા, ઉત્તમ આઠ પ્રાતિહાર્યા અને ત્રીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org