________________
૨૬૮
પૂજાસંગ્રહ સાથે
સ્નાત્રકાવ્ય
( કુતવિલંબિતવૃત્તમ ) વિમલકેવલભાસનભાકર, જગતિ જંતુમયકારણમ; જિનવરંબહુમાનજલૌઘત, શુચિમના સ્નપયામિ વિશુદ્ધ. ૧ સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશની; આપણાં કમરમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા હર્ષ ધરી અસરસવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહાં લગે સુરગિરિ જબૂદી, અમતણુ ના દેવાધિદે. ૩
અતિશય વડે પ્રધાન, ભવ્ય જીવોના સંદેહોના સમૂહરૂપી રજને હરણ કરનાર એવા, રાગદ્વેષને જીતનાર અરિહંત પ્રભુનું હંમેશા ધ્યાન કરે. ૧
અથ–નિર્મળ કેવળજ્ઞાનવડે સૂર્ય સમાન અને જગતના સર્વ પ્રાણીના મહાદયના કારણભૂત એવા જિનવરનું બહુમાનરૂપ જળના પ્રવાહવડે પવિત્ર મનવાળો એ હું આત્મવિશુદ્ધિને માટે સ્નાત્ર કરું છું. ૧
સર્વ દેવતાઓએ નિર્મળ એવા કળશના જળવડે જગ૬ ગુરુના શરીરે સ્નાત્ર કરીને પિતાના કર્મમળને દૂર કર્યા તેથી જ તે વિબુધ (પંડિત) એવા નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયા છે. ૨
જન્મકલ્યાણક સમયે અપ્સરાઓ હર્ષ વડે ત્યાં આવે છે અને પ્રભુનું સ્નાત્ર કરીને એમ આશિષ આપે છે કે જ્યાં સુધી આ મેરુપર્વત અને જબૂદ્વીપ કાયમ રહે ત્યાં સુધી આ અમારા નાથ દેવાધિદેવ જીવતા રહે. ૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org