________________
૨૭૦
પૂજાસંગ્રહ સાથે
વિભાગનદેહાવગાહામદેશ,
રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા; સદાનંદસૌખ્યશ્રિતા તિરૂપા,
અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા, ૨
ઢાળ ઉલાળાની દેશી સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપજી; અવ્યાબાધ પ્રભુતામચી, આતમસંપત્તિ ભૂપ. ૧
ઉલાલે જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી,
સ્વદ્રવ્યક્ષેત્ર કાળભાવે, ગુણ અનંતા આદરી; સુસ્વભાવ ગુણપર્યાય પરિણતિ, સિદ્ધસાધન પર ભણી, મુનિરાજ માનસહંસ સમવડ, નમે સિદ્ધ મહાગુણી. ૨
જેમના આત્મપ્રદેશની અવગાહના અંત્યશરીરથી ત્રીજે ભાગે ઓછી છે, જે જ્ઞાનમય રહેલા છે, વર્ણાદિ લેશ્યાઓ રહિત થયેલા છે, સદા આનંદ અને સુખને આશ્રય કરી રહેલા છે, જ્યોતિ સ્વરૂપ છે, પીડા રહિત છે અને ફરીથી જન્મ ધારણ કરવા રૂપ ભવસંતતિ પામનારા નથી. ૩
ઉલાળાની ઢાળનો અર્થ–સર્વ કર્મરૂપ મેલને દૂર કરી જેમાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા છે, પીડા રહિત ઠકુરાઈવાળા છે અને આમિક સંપત્તિના સ્વામી છે. ૧
જેઓ સ્વાભાવિક આત્મિક સંપત્તિના સ્વામી છે, જેઓએ પિતાની શક્તિ પ્રકટ કરી છે, પિતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પૂર્વક અનંત ગુણે પ્રાપ્ત કરેલા છે, તથા મુનિરાજેના મનરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org