________________
ખારવ્રતની પૂજા-સા
હુ' પણ તે દિન કે ગતિ રે, કેવળી જન્મ જિનરાજ, સા શાસન દેખી તાજું રે, આવ્યા તુમ શિર લાજ, સા૦ ૫ એ વ્રતથી શિવસુખ લહ્યું રે, જેમ મહાનંદકુમાર; સા શ્રી શુભવીર જિનેશ્વર રે, અમને પણ આધાર સા૦ ૬ કાવ્ય તથા સત્ર
શ્રદ્ધાસ ચુતદ્વાદશતત્રધરાઃ શ્રાદ્ધા; શ્રુતે વિણતા, આનંદ્યાક્રિકદ્દિગંમતાઃ સુરભવ' ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ, મેાક્ષ' તદ્વ્રતમાચસ્વ સુમતે! ચૈત્યાભિષેક' કુરુ, ચેન ત્વં તકલ્પપાદપલાસ્વાદ કરેષિ સ્વયમ્ ૧
ૐ હ્રી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
૧૭૫
પરદેશ ગયા હતા, તે પાછે આન્યા ત્યારે તેની સ્ત્રીના કહે. વાથી આપની પાસે આવ્યે અને યાચના કરી તેને લાખ સાનૈયા ઉપજે એવા ખેસ દેવદૃષ્ય વસ્ત્ર આપી સુખી કર્યાં.૪
હે પ્રભુ ! આપ કેવળજ્ઞાની થયા ત્યારે હું કઈ ગતિમાં હાઇશ? અત્યારે તે આપનું શાસન દેખીને આપની પાસે આન્યા છું. હુવે મારી લાજ આપના માથે છે. ૫
આ વ્રતના પાલનથી મહાન દકુમારે મેક્ષસુખ મેળવ્યુ છે. તેવી રીતે શ્રી શુભવીર જિનેશ્વર અમને પણ આધાર રૂપે તમે છે. ૬
કાવ્ય તથા મ’ત્રના અથ પ્રથમ પૂજાને અંતે પૃ૦ ૧૫૬ માં આપેલ છે તે મુજબ જાણવેા. મ`ત્રના અર્થ માં એટલુ ફેરવવું કે– અમે પ્રભુની પુષ્પા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org