________________
વીશસ્થાનકની પૂજા સા
અરિહંતે પણ માનિયા રે,
ગુણુ એકત્રીશ પાતમાં રે,
સાદિ અનત સ્થિતિ શ રે, શિવ ૧
તુરિયા આસ્વાદ રે; શિવ
એવ ભૂતનયે સિદ્ધ થયા રે,
સુરગણસુખ ત્રિહું કાળના રે,
ગુણગણના આલ્હાદ ૨. શિવ૦ ૨
અનંતગુણાં તે કીધ રે, શિવ
અનંતગે વિગત કર્યાં રે,
Jain Education International
૨૦૫
અંધ ઉદય ઉદીરણા રે,
તે પણ સુખ સમીધ રે, શિવ૦ ૩
સત્તા ફ` અભાવ ૨. શિવ
અને જે શિવસ્થાનમાં વસેલા છે, તેવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીએ. અરિહંતે પણ જેમને પૂજ્યપણે માન્યા છે અને જેઓ સાદિ અનંતકાળ પર્યંત સુખના ભગવનારા છે. ૧
એ સિદ્ધ પરમાત્મા ૩૧ ગુણવાળા છે અને જે ચેાથી ઉજાગર દશાના આસ્વાદ લઇ રહ્યા છે, એવ ભૂતનયથી સિદ્ધ થયા છે . અને જેએ ગુણુના સમૂહના આલ્હાદમાં વો છે. ૨
સર્વ દેવતાઓના ત્રણે કાળના સુખે એકઠા કરીએ અને પછી તેને અનંતગુણુા કરીએ, અનંત વગે ગત કરીએ તેપણ તે સુખ સિદ્ધના સુખ પાસે અણુમાત્ર થાય છે. અર્થાત્ તે સુખ સિદ્ધના સુખ સમાન થઈ શકતું નથી. ૩
તેમના કર્મના મધથી, ઉદયથી, ઉત્તીરણાથી અને સત્તાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org