________________
૨૫૮
સત્ર
ૐ હી શ્રી પરમાત્મને અનંતાન તજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે અંતે જલ ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલ યજામહે સ્વાહા.
ફળશ
પૂજાસ ગ્રહ સાથ
( ઢાળ–ધણું જીવ તુ જીવ, જિનરાજ જવા કહ્યું—એ દેશી ) ઘણું પૂજ તુ પૂજ, થાનકપઃ પૂજ તું, સમ્યગ્ ભાવગુણ ચિત્ત આણી;
જિનવપદ્દતણ હેતુ છે એ ભલુ,
કે નહિ એહુ સમું સમય વાણી, ઘણું૦૧ વીશ વીશ વસ્તુ મેલવી કરી ઉજવા,
નરભવ પામીયા લાહેા લીજે, તપલ વાધરો ઉજમણા થકી,
જિનવર ગણધર એમ વીજે, ઘણું૦ ૨ ખંભાયત દરે સુંદર ભાવિયા,
શ્રાવક શ્રાવિકા પુણ્યવતા;
સત્રના અથ-પ્રથમપદપૂજાને અંતે છે તે મુજબ જાણવા. કળશના અ—હૈ આત્મા ! તું સારી રીતે ભાવપૂર્વક ગુણાને ચિત્તમાં લાવી શ્રી વીશસ્થાનકપદની ઘણી રીતે પૂજા કર. તીર્થંકપન્નુની પ્રાપ્તિના સુ ંદર હેતુ તે જ છે. એ સમાન બીજો કોઈ હેતુ નથી એમાં સિદ્ધાંતની વાણી છે. ૧
દરેક જાતની વીશ વીશ વસ્તુઓ ભેગી કરી એ વીશ સ્થાનકપદનું ઉજમણુ` કરેા અને મનુષ્યભવ પામ્યાના લાભ લ્યે. ઉજમણું કરવાથી તપનું ફળ વૃદ્ધિ પામે છે. એમ જિનેશ્વર અને ગણધરાએ કહેલ છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org