________________
૨૫૬
ઢાળ
( ગિરૂમા રે ગુણ તુમ તણા એ દેશી ) શ્રી તીર્થપઃ પૂજો ગુણીજન, જેહથી રચે તે તીરથ રે; અરિહંત ગણધર નિયમા તીરથ, ચવિહુ સંઘ મહાતીરથ રે. શ્રી તીર્થપ૪૦ ૧ લૌકિક અડસઠ તીને જયે, લેાકેાત્તરને ભયે રે; લાકાત્તર દ્રવ્યભાવ એ ભેદ્દે, સ્થાવર જગમ જિયે રે. શ્રી તીરથપદ૦ ૨ પુડરીકાદિક પાંચે તીર્થ, ચૈત્યના પાંચ પ્રકાર રે. થાવર તીરથ એહુ ભણીજે, તીયાત્રા મનેાહાર રે. ત્રા તીર્થપ૬૦ ૩
―
પૂજાસ ગ્રહ સાથે
ઢાળના અ—હૈ ગુણીજના! તમે શ્રી તી પદની પૂજા કરા. જેનાથી આ સંસારરૂપી સમુદ્ર તરી જવાય તે તીથ કહેવાય છે. અરિહંત અને ગણુધર નિશ્ચયથી તીથ રૂપ છે અને ચતુર્વિધ સંઘ પણ મહાતીરૂપ છે. ૧
લૌકિક તીર્થંને તજી લેાકેાત્તર તીર્થની સેવા કરીએ. લેાકેાત્તર તીથ દ્રવ્ય અને ભાષ એમ એ પ્રકારે છે. તેમજ સ્થાવર અને જ'ગમ એમ પણ તેના બે ભેદ છે. તેની પૂજા
કરીએ.
Jain Education International
પુ'ડરીગિરિ વગેરે પાંચ ( શત્રુ ંજય, ગિરનાર. આબુ, અષ્ટાપદ અને સમેતશિખર) તીર્થા, ચૈત્યના પાંચ પ્રકારો એ સર્વ સ્થવર તીર્થ કહેવાય છે. એ તીર્થાંની સુ ંદર યાત્રા કરીએ. ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org