________________
૨૫૪
પૂજાસ ગ્રહ સાથ જેટલા અક્ષર શ્રુતના ભણાવે, તેટલાં વર્ષે હજાર્જી સ્વનાં સુખ અનંતા વિલસે, પામે ભવજળ પાર શ્રુતપ૬૦ ૪ કેવળથી વાચકતા માટે, છે સુઅનાણુ સમત્વ શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાને જાણે, કૈવની જેમ પયત્ન.
શ્રુતપ૬૦ યુ
કાળ વિનય પ્રમુખ છે અવિધ, સૂત્રે જ્ઞાનાચારથ; શ્રુતજ્ઞાનીને વિનય ન સેવે, તે થાયે અતિચાર
શ્રુતપ૪૦ ૬
૧
કહેવાય છે. સૂત્ર રાજાસમ ગણાય છે અને અથ પ્રધાનસમ ગણાય છે. તે સૂત્ર ચાર અનુયાગની પૃથ્વી સમાન છે. તેમાંથી ચાર અનુયાગની ઉત્પત્તિ થાય છે. ૩
શ્રુતના જેટલા અક્ષર ભણાવે તેટલા હજાર વર્ષોંનું દેવતુ આયુષ્ય ભણાવનાર લેગવે, પરિણામે અનંતા સ્વર્ગોનાં સુખ ભગવી ભવસમુદ્રના પાર પામે છે. ૪
કેવળજ્ઞાન કરતાં પણ વાચકપણાને માટે શ્રુતજ્ઞાન સમ છે. શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનની જેમ પદાથેનેિ-પદા થેંના ભાવેાને જાણી શકે છે. પ
કાળ, વિનય (જ્ઞા વિળપ વઘુમાળે) વગેરે આઠ પ્રકારે જ્ઞાનાચાર સૂત્રમાં કહેલ છે. શ્રુતજ્ઞાનીના વિનય ન કરે તે તે સંખ'ધી અતિચાર લાગે છે. ત્
१ सुत्त गणहररइयं तहेव पत्तेयबुद्धरइयं च । સુય વહિળા દ્ય મિન્નલ્લપુષિળા રચ" ॥ બૃહત્સંગ્રહણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org