________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. વિરચિતશ્રી નવપદજીની પૂજા સાથે પ્રથમ શ્રી અરિહંતપદ પૂજા.
[ કાવ્યમ–ઉપજાતિવૃત્તમ ] ઉપન્ન-સન્નાણ-મહોમવાણું, સપાડિહેરાસણ-સંઠિયાણું; સંદેસણાણુંદિયસજજણુણું, નમોનમે હાઉસયાણિાણું. ૧
(ભુજંગપ્રયાતછત્તમ ) નમેદનંતસેતપમેદપ્રદાનપ્રધાનાય ભવ્યામને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌખ્યભાજ,
સદા સિદ્ધચક્રાય શ્રીપાલરાજા, આદિ કાવ્યાથ–પ્રકટ થયેલા કેવળજ્ઞાનરૂપી તેજવાળા, (અષ્ટ) પ્રાતિહાર્ય સાથે સિંહાસન ઉપર બેઠેલા, ઉત્તમ દેશના વડે આનંદ પમાડ્યો છે સજજનેને જેમણે એવા અરિહંત ભગવાનને સદા નમસ્કાર હે ! ૧
વૃત્તાથ–નમસ્કાર હે હંમેશાં સિદ્ધચક્રજીને, જે ભવ્યા માને અનંત અને પ્રત્યક્ષ હર્ષને આપવામાં મુખ્ય છે, પ્રકાશક છે અને જેના ધ્યાનથી શ્રીપાળ રાજા સુખને ભજવાવાળા થયા છે. ૨
---
----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org