________________
વીશસ્થાનકપદની પૂજા-સાથે
૨૩૯
ચૌદમી તપપદ પૂજા
દહે કર્મ ખપાવે ચીકણું, ભાવમંગળ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ,
( અલગી રહેને, રહેને અલગી રહેને એ દેશી ) તપપદને પૂછજે હે પ્રાણી! તાપદને પૂછજે. (એ આંકણી) સર્વ મંગળમાં પહેલું મંગળ, કર્મ નિકાચિત ટાળે ક્ષમા સહિત જે આહાર નિરીહતા,
આતમરદ્ધિ નિહાળે હો પ્રાણી. ત. ૧ તે ભવ મુક્તિ જાણે જિનવર,
ત્રણ ચઉ જ્ઞાને નિયમા;
દુહાને અથ–ચીકણું કર્મોને જે ખપાવે છે. (આત્માથી જુદા પાડે છે) તે તપને ભાવમંગળરૂપ તમે જાણે. તપના પ્રભાવે પચાસ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. એ ગુણની ખાણરૂપ તપ જયવંતે વત્ત. ૧
ઢાળને અર્થ– હે પ્રાણી! તાપદની પૂજા કરે. તપ એ સર્વ મંગળમાં પહેલું મંગળ છે. નિકાચિત કર્મોને પણ જે ટાળી શકે છે. ક્ષમા સહિત આહાર ઉપર ઈચ્છારહિતપણું તે તપ કહેવાય છે. એવા પ્રકારને તપ કરવાથી આત્મત્રાદ્ધિને પ્ર ણી જોઈ શકે છે–પ્રગટ કરી શકે છે. ૧
જિનેશ્વરે ત્રણ અથવા ચાર જ્ઞાનથી તે ભવે જ પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org