________________
૨૪૪
પૂજાસંગ્રહ સાથે
મત્ર હૈી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજર-મૃત્યુ-નિવારણીય શ્રીમતે અહંતે જલં, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા.
સેળમી જિનપદ પૂજા
દુહા દોષ અઢારે ક્ષય ગયા, ઉપના જસ ગુણ અંગ; વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમો જિનપદ સંગ, ૧
હાલ (ચૌદ લેકકે પાર કહાવે—એ દેશી) જિનપદ જગામાં જાચું જાણો, સ્વરૂ૫રમણ સુવિલાસી, સેળ કષાય જીતે તે જિનજી, ગુણગણ અનંત ઉજાસી; જિનપદ જપિયે જિનપદ ભજીએ, જિનપદ અતિ સુખદાયી. ૧ કહ્યાં છે. તેમાં પણ અભયદાન અને સુપાત્રદાન એ બે દાન પ્રસિદ્ધ ગણાય છે. એ દાન દેવાથી હરિવહન રાજા જિનવર થયેલ છે. સૌભાગ્યલક્ષમીસૂરિ તેમના ગુણ ગાય છે. ૬
મંત્રનો અઘ–પ્રથમપદપૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ.
દુહાને અર્થ–જેમના અઢારે દોષ નાશ પામ્યા છે, સર્વ ઉપમા અને સર્વ ગુણ જેમના અંગમાં સમાઈ શકે છે એવા જિનપદની હર્ષ વડે વૈયાવચ્ચ કરીએ. એ જિનપદના સંગી કેવળજ્ઞાનીને નમસ્કાર કરીએ.
ઢાળને અર્થ-શ્રી જિનપદ જગતમાં જાચું-પ્રગટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org