________________
કે
પણ
વીશસ્થાનકપદની પૂજા–સાથે
૨૧૯ દેષ સુડતાલીશ આહારના વારતા રે, અતિક્રમ ન કરે ચાર; મુનિને અર્થે અમારે મંદિરા રે, પરિહરે એહ આચાર,
ભવિયણo ૩ નરના દોષ અઢાર નિવારીને રે, દીક્ષા શિક્ષા દીએ સાર; પુણ્ય પાપ પુદ્ગલ હેયરૂપતા રે, સમભાવે મુક્તિ સંસાર
ભવિયણo ૪ સત્ય હેતુ ભવાટવી મૂકવા રે, ફરહ્યું છઠું ગુણઠાણ; ગ અધ્યાતમ ગ્રંથની ચિતના રે, કિરિયા નાણ પહાણ,
ભવિયણ!. ૫ આદિના કેશનો લેચ કરે છે. ૨૯ પાસસ્થા આદિના જે ભેદે છે તેને વર્જનારા છે, વળી તેમને આ જગત સંબંધી શક હેતું નથી. ૨
મુનિ ભગવંતે આહાર સંબંધી ૪૭ દેને ટાળનાર હોય છે, ચાર પ્રકારના અતિક્રમ વગેરે કરતા નથી અને જે મકાન મુનિરાજ માટે સમારવામાં આવે તેમાં રહે નહિ એ તેમને આચાર છે. ૩
અઢાર દોષ રહિત મનુષ્યને દીક્ષા અને હિપદેશ આપે છે. તત્ત્વદષ્ટિએ પુણ્ય ને પાપ બંનેના પુદ્ગલેને હેયરૂપે જાણે છે, સંસાર અને મેક્ષમાં સમભાવે વર્તે છે. ૪
આ સંસારરૂપ અટવીને તજી દેવા માટે સત્ય હેતુરૂપ છડું ગુણસ્થાન જેમને સ્પર્શેલું છે. યોગ અને અધ્યાત્મ સંબંધી ગ્રંથનું જેઓ ચિંતન કરે છે. ક્રિયા અને જ્ઞાન બંનેને યથા
ગ્ય પ્રધાનપણે જે સેવે છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org