________________
૧૩પ
વીશસ્થાનક પદની પૂજા સાથે રાશી સહસ મુનિદાનનું
- ગૃહસ્થભક્તિફળ જોય હો વિનીત; ક્રિયાગુણઠાણે મુનિ વડા,
ભાવતુલ્ય નહિ કેય હો વિનીત. નમે દશમે અંગે વખાણ,
- ચંદ્રવર્મા નરીંદ હો વિનીત; તેમ આરાધી પ્રભુતા વર્યો, સૌભાગ્યલક્ષમી સૂરદ હો વિનીત, નમો૭
મંત્ર હૈ શ્રી પરમાત્માને અનંતાનંતરાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણ્ય શ્રીમતે અહંતે જલ ચંદન પુષ્પ ધૂપં દીપ અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. તેના કરતાં પણ બ્રહ્મવત ધારણ કરવાથી અગણિત પુણયના સમૂહની પ્રાપ્તિ થાય છે. ૫
ચોરાશી હજાર મુનિને દાન દેવાનું ફળ એક ગૃહસ્થ દશામાં રહેલા બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ (વિજય શેઠ અને વિજ્યારા) ની ભક્તિ કરવાથી પ્રાપ્ત થવાનું શ્રી જિનેશ્વરે કહેલ છે. ક્રિયાસંબંધી ગુણઠાણુમાં મુનિ મેટા કહેવાય છે પણ ભાવતુલ્ય બીજું કંઈ ગણાતું નથી. ૬
દશમા (પ્રશ્નવ્યાકરણુ નામના) અંગમાં આ બ્રહ્મચર્યને મહિમા વખાણ્યો છે. આ પદનું આરાધન કરવાથી ચંદ્રવમાં નામના રાજા પ્રભુતા–તીર્થકરપદને પામ્યા છે અને સૌભાગ્યલક્ષમીરૂપ સુરેન્દ્રપણુની પ્રાપ્તિ તેમને થઈ છે. ૭
મંત્રનો અર્થ–પ્રથમયદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org