________________
વિશસ્થાનપદની પૂજા–સાથે
૨૨૯
પાંચ વંદનમાં ભાવવંદન તે, ઉપયોગે શુભ લહિયે રે; અરિહાદિકને વિનય ભાવતો, ચેતન તપ કહિયે રે,
- વિનયપદo ૬ દવ્ય ભાવ દાય નય વિશુદ્ધ, ધન્નો એ પદ સેવંત રે; શ્રદ્ધા ભાસન તત્ત્વરમણ લહી, સૌભાગ્યલક્ષ્મી દીપતે રે,
વિનયપદ ૭
* શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્ત જન્મજરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે અહંતે જલં, ચંદન, પુષ્પ, ધૂપં, દીર્ષ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા.
પ્રાપ્તિ થાય અને પરિણામે વિનયવાને મોક્ષમાં અનંત સુખને પણ પામે છે. ૫
પાંચ પ્રકારના વંદનમાં ભાવવંદનની પ્રાપ્તિ શુભ ઉપયોગથી થાય છે અને અરિહંત અદિને વિનય કરવાથી ચેતન તદ્રુપ થાય છે. ૬
દ્રવ્ય તથા ભાવ એ બંને પ્રકારના નયથી વિશુદ્ધ એવા આ પદને સેવવાથી ધન્ના શેઠ શ્રદ્ધા, જ્ઞાન અને તત્ત્વરમણુતારૂપ ભાવચારિત્ર પામીને સૌભાગ્યલક્ષ્મી વડે દીપતા થયા છે. અર્થાત્ તીર્થકરપદવી પામ્યા છે. ૭.
મંત્રનો અર્થ–પ્રથમ પૂજાને અંતે છે, તે મુજબ જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org