________________
૧૭૬
પૂજાસંગ્રહ સાથે
સપ્તમત્રતે આઠમી અષ્ટમંગલિક પૂજા
દુહા અષ્ટમંગલની પૂજના, કરીએ કરી પ્રણામ; આઠમી પૂજાએ નમે, ભાવમંગળ જિનનામ. ૧ ઉપભેગે પરિભાગથી, સપ્તમ વ્રત ઉચ્ચાર; બીજુ ગુણવ્રત તેહના, વીશ તજે અતિચાર. ૨
ઢાળી ( સુતારીના બેટા તુને વિનવું લેલ–એ દેશી ) વ્રત સામે વિરતિ આદરે રે લોલ,
કરે સાહિબ જે મુજ, મહેર જે; તુજ આગમ અરિસ જેવતાં રે લોલ,
દૂર દીઠું છે શિવપુર શહેર જે. દુહાને અથ–પ્રભુને પ્રણામ કરી અષ્ટાંગલિક (સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ, ભદ્રાસન, મત્સ્યયુગલ, દર્પણ, વર્ધમાન ને નંદાવર્તા) વડે પૂજા કરીએ. આ આઠમી પૂજામાં ભાવમંગળરૂપ જિનેશ્વરના નામને નમસ્કાર કરીએ. ૧
ઉપભેગ અને પરિભેગનું પ્રમાણ કરવા વડે આ સાતમું વ્રત ઉચ્ચરવું. આ બીજું ગુણવ્રત છે તેના વીશ (પંદર કમદાનના વ્યાપાર રૂપ પંદર અને ભેગે પગ સંબંધી પાંચ મળી વીશ) અતિચાર છે. તે તજવા યોગ્ય છે રે
ઢાળનો અર્થ– હે સાહિબ ! જે આપ કૃપા કરે તે આ સાતમા ગત સંબંધિ વિરતિને હું અંગીકાર કરું. તમારે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org