________________
૧૭૪
પૂજાસંગ્રહ સાથે શિવ વસિયા ને મારે મન વસ્યા રે,
| દિલ વસિયા મહારાજ સા. ૧ પૂજ્યની પૂજા તિમ કરી રે, કરું આશા પરિમાણ સાહે ચાર દિશા વિમળા તમા રે, હિંસાએ પચ્ચક્ખાણ. સા૨ આશ કરું અરિહંતની રે, પાંચ તજી અતિચાર; સા. તુમ સરિખ દીઠે નહીં રે, જગમાં દેવ દયાળ. સા. ૩ વરસી વરસ્યા તે સમે રે, વિપ્ર ગયો પરદેશ; સા. તેહને પણ સુખિયો કર્યો રે, લાખણે દઈ બેશ. સા. ૪ રાયપાસે સૂત્રમાં સૂર્યદેવને અધિકાર છે. તેણે આ પૂજા વિશેષ પ્રકારે કરી હતી.
આ પરમાત્મા મેક્ષમાં રહ્યા હોવા છતાં ભક્તિના બળથી મારા મનમાં–મારા દિલમાં વસી રહ્યા છે. ૧
પૂજ્ય એવા પરમાત્માની પૂજા કરીને આશા એટલે દિશાનું પરિમાણુ કરું, ચાર દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ) તથા વિમળા (ઊર્ધ્વદિશા) અને તમા (અદિશા) એ છયે દિશાઓએ કેટલું જવું તેનું પરિમાણ કરું. જેથી તેની બહાર રહેલા જીવોની હિંસાના પચ્ચખાણ થઈ જાય. ૨
આ વ્રતના પાંચ અતિચાર (૧ ઊર્વદિશા પ્રમાણતિક્રમ, ૨ અદિશાપ્રમાણતિક્રમ, ૩ તિર્યદિશા પ્રમાણુતિકમ, ૪ એક તરફ પ્રમાણ ઘટાડી બીજી તરફ વધારવું, ૫ કરેલ પ્રમા
ને ભૂલી જવું એ) તજી હે પ્રભુ! અરિહંત એવા આપની આશા કરું. કારણ કે તમારા જેવ દયાળુ દેવ આ જગતમાં મેં જોયું નથી. ૩
હે પ્રભુ! આપે વર્ષીદાન દીધું તે વખતે એક બ્રાહ્મણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org