________________
૧૮૨
પૂજાસંગ્રહ સાથે
આરંભ કર્યા ઘણું ભાતિના,
| મેં તે યુદ્ધ કર્યા કેઈ જાતિના હો; નેક સ્થ મૂશળ માગ્યાં આપિ,
જાતાં પંથે તરુવર ચાંપિયા છહો. નેકo , વળી વાદે તે વૃષભ દેવિયા,
કરી વાત ને લેાક લડાવિયા જહે: નેકo ચાર વિસ્થાએ પુન્યધન હાસ્તેિ,
જેમ અનીતિપુરે વ્યવહારિ. જી. નેક ૪ તિહાં ચાર ધૂતારાણિયા,
ભરે છે. તે પાપ પ્રાણિયા હે; નેકo ગુવંઢા. વચન જે પાળિયું
તે રત્નચૂડે ધન વાળિયું રહે. નેક્ટ પ મેં ધારી જતના આરંભ કર્યા, અનેક જાતનાં યુદ્ધો કર્યા, રચ-ગાડાં, સાંબેલા વગેરે હિંસક અધિકાર માગ્યા આખ્યા, માર્ગમાં જાતાં વૃક્ષ છે અને ચાંપ્યા. ૩ - વાદ કરીને બળદને દેડાવ્યા, આઘી–પાછી વાત કરી લોકોને લડાવ્યા. અનીતિપુરમાં જેમ રત્નચૂડ વ્યવહારી સર્વ ધન ખેાઈ બેઠે તેમ ચાર વિકથા (રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભેજનકથા) કરવાથી હું પણ પુરૂ પી. ધન ઈ બેઠે. ૪
તે નગરીમાં ચાર ધૂતારા વણિકે રહેતા હતા અને તેઓ પાપવડે પેટ ભરતા હતા. ત્યાં એક રતનચૂડ નામને વેપારી જઈ ચડ્યો હતે, તેને પેલા ધૂતારાઓએ ઠગ્યું હતું પણ રઘંટા નામની ત્યાં એક વેશ્યા રહેતી હતી તેના વચન પ્રમાણે વર્તવાથી રત્નચૂડે પિતાનું ગયેલ ધન પાછું વાળ્યું. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org