________________
* અરિહી.
બારવ્રતની પૂજા–સાર્થ
૧૮૫ સામાન્ય જિહાં મુનિવર ભાળે, અતિચાર પાંચ એહના ટાળે, સાધુ પરે જીવદયા પાળે, નિજ ઘર ચૈત્યે પૌષધશાળે.
હે સુખકારી... ૨ રજા મંત્રી ને વ્યવહારી, ઘેડા રથ હાથી શણગારી; વાજીંત્ર ગીત આગળ પાળા, પરશંસે પદ્ દર્શનવાળા,
હે સુખકારી. ૩ એણુ રીતે ગુરુ પાસે આવી, કરે સામાયિક સમતા લાવી; ઘડી બે સામાયિક ઉચરીએ. વળી બત્રીશ દેષને પરિહરીએ
હે સુખકારીઓ ૪ લાખ ઓગણસાઠ બાણું કેડી, પચવીશ સહસ નવસેં જોડી; પચવીશ પલ્યોપમ ઝાઝેરું, તે બાંધે આયુ સુર કે.
હે સુખકારી. પ સામાન્ય રીતે જ્યાં મુનિરાજ હોય ત્યાં સામાયિક કરવું અથવા પિતાને ઘરે, જિનચૈત્યમાં અથવા પૌષધશાળામાં કરવું. તે વ્રતના પાંચ અતિચાર ટાળવા. અને મુનિરાજની જેમ જીવદયા પાળવી. ૨ - રાજા, મંત્રી અને મેટા વ્યાપારી સામાયિક કરવા જાય ત્યારે હાથી, ઘોડા અને રથને શણગારી, વાજીંત્ર વગાડતા અને ગીત ગાતા, આગળ પગે ચાલતા સૈનિકે ચાલતા હોય,
થે દર્શનના લેકે પ્રશંસા કરે તેવી રીતે ગુરુ પાસે આવી, સમતાભાવને ધારણ કરી બે ઘડીના પ્રમાણુવાળું સામાયિક ઉચ્ચરે અને ૩૨ દોષને પરિહાર કરે, ૩-૪
આ રીતે સમતાભાવમાં રહી સામાયિક કરવાથી બાણું ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર નવસે ને પચીશ પલ્યોપમથી વધારે દેવનું આયુષ્ય બાંધે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org