________________
બારવ્રતની પૂજા સાથે
૧૮૩
અમે અરિહાની આણ પાળશું,
ત્રત લેઈને પાપ પખાળશું છહે; નેકo અતિચાર તે પાંચ નિવારશું, - ગુરુશિક્ષા તે દિલમાં ધારશું છહે. નેક૦ ૬ વીરસેન કુસુમસિરિ દો જણા,
ત્રત પાળી થયા સુખિયાં ઘણાં છો; નેકo અમે પામીએ લીલવિલાસને,
શુભવીર પ્રભુને શાસને છહે. નેક ૭
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશત્રતધરાઃ શ્રાદ્ધાઃ સુતે વર્ણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવં ત્યફવા ગણૂિંતિ વૈ; મેક્ષ તદુવ્રતમાચસ્વ સુમતે? ચેત્યાભિષેક કુર ચેન વે બતકપ પાદપકલાસ્વાદ કરોષિ સ્વયમૂ. ૧
શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જમ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા.
એ રત્નસૂડની જેમ અરિહંતની આજ્ઞાનું અમે પાલન કરશું અને ગ્રત લઈને અમારાં પાપ છે ઈ નાંખીશું. આ આઠમા વ્રતના પાંચ અતિચાર છે તેને નિવારીશું અને ગુરુની શિખામણને દિલમાં ધારણ કશું. ૬
આ વ્રત પાળીને વીરસેન અને કુસુમશ્રી ઘણું સુખી થયા છે. અમે પણ શ્રી શુભવીર પ્રભુના શાસનમાં લીલવિલાસનેઉત્તમ સુખને પામીશું. ૭
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે પૃ૦ ૧૫દમાં
Jain Education International
For F
For Private & Personal Use Only
www.jainelibrary.org