________________
બારવ્રતની પૂજા-સાથે
૧૬૫ ચારનો કે ધણી નવિ હવે,
પાસે બેઠા પણ ડરીએ રે. ચિત્તo ૪ પરધન લેતાં પ્રાણ જ લીધાં,
પંચૅક્રિય હત્યા વરીએ રે; ચિત્ત ત્રત ધરતાં જગમાં જસ ઉજજવળ,
સુરલોકે જઇ અવતરીએ રે, ચિત્ત. ૫ તિહાં પણ સાસય પડિમા પૂજી,
પુષ્યતણ પિઠી ભરીએ રે; ચિત્તo જળ કળશા ભરી જિન અભિષેકે,
કલ્પતરુ રૂડા ફળીએ રે. ચિત્તo ૬ ધનદત્ત શેઠ ગયે સુરલોકે,
એ વ્રત શાખા વિસ્તરીએ રે; ચિત્તo ચર પકડાય તો કે તેને ધણું થતું નથા. ચેરની પાસે બેસતા ડર લાગે છે. ૪
પારકાનું ધન લેતાં તેના પ્રાણ જ લીધા તેમ અપેક્ષાથી સમજવું. કારણ કે ધન ગયાના આઘાતથી કેટલીકવાર મનુષ્યનું મરણ થાય છે, તેથી પંચે દ્રિયની હત્યા લાગે છે. જે ચેરી ન કરવાનું વ્રત લે છે તેને આ જગતમાં ઉજજવળ યશ થાય છે. અને પરભવમાં દેવલોકમાં અવતાર પામે છે. પણ
ત્યાં પણ શાશ્વતી પ્રતિમાઓની પૂજા કરી પુણ્યની પેઠે ભરે છે, ત્યાં પ્રભુના જન્માભિષેકાદિ પ્રસંગે જળના કળશે ભરી પ્રભુને અભિષેક કરવાથી શ્રાવકવતરૂપ ક૯પવૃક્ષ સારી રીતે ફળવાળે થાય છે. ૬
આ વ્રતનું પાલન કરી ધનદત્ત શેઠ દેવલોકમાં ગયા છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org