________________
ખારવ્રતની પૂજા-સા
બ્લૂ મંડાણની, વાણી પુરાણની,
હરિહર અંભને, દેવી અંભને,
ફૅગુરુમુખ ડાકિણી દૂર કીજે, ૩
રાષથી વેગળા, દેવ તીર્થંકરા,
૧૫૩
પામી સમકિત નવિ ચિત્ત ધરીજે:
Jain Education International
ઉઠી પ્રભાતે તસ નામ લીજે, ४
વિષ્ણુએ ગાયનું રૂપ લઇ વાવતું અમૃત ચાટી લીધું, તેથી ત્રિપુરાસુરને અમૃત ન મલ્યુ. પછી દેવે એ ત્રિપુરાસુરના નાશ કર્યાં અને ત્રણ નગરીને નાશ કર્યાં. શ્રદ્ધામાં ન બેસે તેવી મિથ્યા મ`ડાણવાળી વાણીને દૂરથી જ તજી દેવી જોઇએ.
મેાક્ષકામી વિવેકી આત્માએ ઉપજાવી કાઢેલા સ્વરૂપવાળા તથા કેવળ આશ્ચર્ય જ ઉત્પન્ન કરે એવા દેવ-દેવીઓનું નહિં પણ જેમનામાં નામ પ્રમાણે ગુણ છે, જેઓ ધર્મતીર્થનું સ્થાપન કરે છે તથા જેમનામાં સાચુ' હરિહર-બ્રહ્માપણું ઘટી શકે છે તેમનુ જ પ્રભાતમાં ઉઠીને નામસ્મરણ કરવું જોઇએ.
જૈન દર્શનમાં શ્રી વીતરાગ પરમાત્માને જ આરાધ્ય દેવાધિ દેવ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેમને નામની સાથે કોઈ વાંધા નથી પરંતુ દેવના સ્વરૂપને પ્રશ્ન ત્યાં મુખ્ય છે. જેમના રાગાદિ દેષો નાશ પામ્યા હાય અને અત્માના પરિપૂર્ણ ગુણા જેમનામાં પ્રગટ થયા હેાય તે પછી નામથી ભલે ગમેતે હાય તા પણ તે પરમાત્માજ છે. એજ વસ્તુને ખ્યાલમાં રાખીને
For Private & Personal Use Only
www.jainelibrary.org