________________
નવાણુંપ્રકારી પૂજા સાથે
૧૪૫ પૂર્વ નવાણું નાથજી હાં આવ્યા, સાધુ કેઈ મેલે સિધાવ્યા; શ્રાવક પણ સિદ્ધિ સુહાયા, જપતાં ગિરિનામ, તીરથની ૪ અષ્ટોત્તર શતકૂટ એ ગિરિ ઠામે, સૌંદર્ય યશધર નામે; પ્રીતિમંડણ કામુકકામે, વળી સહજાનંદ, તીરથની ૫ મહેદ્રવજ સવાર્થસિદ્ધ કહીએ, પ્રિયંકર નામ એ લહીએ; ગિરિ શિતળ છાંયે રહીએ, નિત્ય ધરીએ ધ્યાન, તીરથની ૬ વશ પડે, તેઓ વૈતરણ નદીમાં વહેવરાવે, અગ્નિના કુંડમાં બાળે. ત્યાં તે જીને કેઈ શરણભૂત નથી. ૩
આ તીર્થે શ્રી આદિનાથ પ્રભુ પૂર્વ નવાણુંવાર આવ્યા છે. અનેક સાધુઓ મેક્ષે ગયા છે. ગિરિના નામો જાપ કરવાથી અનેક શ્રાવકે પણ મુક્તિસુખ પામ્યા છે. ૪ - હવે આ તીર્થના અગ્યારમાં નવ નામ કહે છે – આ તીર્થના એકસો આઠ શિખર હોવાથી ૯૧ અષ્ટોત્તરશતકૂટ, ૯૨ સૌદર્ય, ૯૩ યશોધર, ૯૪ પ્રીતિમંડણ, ૯૫ કામુકકામ, ૯૬ સહજાનંદ, ૯૭ મહેદ્રધ્વજ, ૯૮ સર્વાર્થસિદ્ધ, અને ૯૯ પ્રિયંકર ૪ આ નામે દરરોજ લહીએ, ગિરિરાજની શીતળ છાયામાં રહીએ. અને હંમેશા ગિરિનું ધ્યાન ધરીએ. ૫-૬
* આ ૯૯ નામ ઉપરાંત બીજાં પણ નવ નામે છે. ૧૦૦ વિશ્વપ્રભ, ૧૦૧ કયંબુ ૧૦૨ હરિપ્રિય, ૧૦૩ ત્રિભુવનપતિ, ૧૦૪ પ્રત્યક્ષગિરિ, ૧૦૫ સિદ્ધભજ, ૧૦૬ વૈજયત, ૧૦૭ ઋષિવિહાર અને ૧૦૮ સર્વકામદ. ( શ્રી વિજયજી મહારાજ કૃત સિદ્ધાચળ સ્તવનને અનુસારે )
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org