________________
૧૩૮
પૂજાસંગ્રહ સાથે
થાવાપુત્ર હજારે રે, આ૦
શુકપરિવ્રાજક એ ધારે છે. અ ૦ સેલગ પણસય વિખ્યાત રે, આo
સુભદ્રમુનિ સ સાત રે. આ૦ ૫ ભવ તરીયા તેણે ભવતારણ રે, આo
ગાજચંદ્ર મહદય કારણ રે; આo સુરકાંત અચળ અભિનંદો રે, આ૦
સુમતિ શ્રેષ્ઠાભયકંદો રે. આo ૬ ઈહિાં મેક્ષ ગયા કે કેટિ રે, આo
અમને પણ આશા મેટી રે; આo શ્રદ્ધા-સંવેગે ભરી રે, આo
મેં મોટો દરિયે તરિયે રે. આ૦ ૭
થાવસ્થા પુત્ર એક હજાર મુનિ સાથે અને શુક પરિવ્રાજક પણ એજ ધારે–એક હજાર મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. સેલગમુનિ પાંચશે મુનિ સાથે અને સુભદ્ર મુનિ સાતસે મુનિ સાથે આ તીથે મુક્તિ પદ પામ્યા છે ૫
આ પ્રમાણે અનેક મુનિ સંસાર તર્યા તેથી આ તીર્થનું ૭૩ મું નામ ભવતારણ છે, હવે બીજા આઠ નામ કહે છે, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહદય, ૭૬ સુરકાંત, ૭૭ અચળ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ અને ૮૧ અભયકંદ એમ કુલ નવ નામ જાણવા. ૬
આ તીર્થ ઉપર ક્રોડ મુનિએ મોક્ષે ગયા છે, તે જાણીને અમને પણ મોટી આશા (મેક્ષની આશા) થઈ છે. શ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org